Sunday, February 1, 2009

સમજાયું નહી !

દિવ્ય ભાસ્કર SUNDAY , તારીખ ૧ ફેબ્રુઆરી ૨૦૦૯

પુસ્તક પરિચય – મયંક વ્યાસ


જયંતી એમ. દલાલ ના ગુજરાતી પુસ્તક "શૂન્યાવકાશમાં પડઘા"નો અનુવાદ નરેન્દ્ર ઉપાધ્યાયે "SPATIAL ECHOES” ના નામે કર્યો છે.


આ અનુવાદિત પુસ્તકનો પરિચય આપતાં શ્રી મયંક વ્યાસ "SPATIAL"ને ગુજરાતીમાં "સ્પેશિયલ" કેમ લખે છે ?

અને તે પણ બે વખત

1 comment:

  1. કંઇ સમજાયું નહી !!
    કદાચ દિવ્ય ભાસ્કરનો એ લેખ વાંચવાથી ખ્યાલ આવી શકશે.
    (આ બ્લોગ પર)તેની શોધ આ દ રી...
    ના મળ્યું.
    માંડી વાળ્યુ.
    આ છે તો પાછુ છે ‘સમજાયુ નહી!’ ટાઇટલ હેઠળ.
    જવા દો ! ના સમજાય તો કંઇ નહીં.
    આમેય દુનિયામાં આપણને ક્યાં બધુ સમજાય છે?

    ReplyDelete

 
Creative Commons License
This work by http://jaypalthanki.blogspot.com is licensed under a Creative Commons Attribution-Share Alike 2.5 India License.