Saturday, March 28, 2009

નિકોલા ટેસ્લા

બે જાદુગરો વચ્ચેની ટ્ક્કર દર્શાવતી ફીલ્મ "ધ પ્રેસ્ટીજ" માં એક પ્રભાવશાળી પાત્ર જુઆ મળે છે : નિકોલા ટેસ્લા. આજે મોટેભાગે વિદ્યુત ઉત્પાદન - વિતરણ - વપરાશ AC આધારિત છે - ટેસ્લા આ સિસ્ટમનાં પ્રણેતા હતા. થોમસ આલ્વા એડીસન ની DC સિસ્ટમ લાંબા અંતર માટે ખર્ચાળ સાબિત થઈ ચુકી હતી ....જોકે એ સમયમાં પાવર ઈલેક્ટ્રોનિક કન્વર્ટરો : rectifier અને inverter શોધાયા ન્હોતાં.
related reading  :

1 comment:

  1. સફારીમાં નિકોલા ટેસ્લાનો ચક્કાસ લેખ આવી ગયો છે. નંબર યાદ નથી પણ થોડોક જૂનો છે.. બાકી, ધ પ્રેસ્ટિજ એકદમ સરસ મુવી છે..

    ReplyDelete

 
Creative Commons License
This work by http://jaypalthanki.blogspot.com is licensed under a Creative Commons Attribution-Share Alike 2.5 India License.