Friday, November 13, 2009

નવો સાવરણો

દી આખ્ખો સાવરણે ફળિયું વાળ્યું, સખી !
સળીયું ભાંગીને રાત કાઢી,
ને સાહ્યબો આવ્યો નંઇ !

-Vinod Joshi.
આખી રચના વાંચવા માટે અહીં ક્લિક કરો.

સવારે પાછું ફળિયું વાળવું છે
મને નવો સાવરણો ખપે સખી !
Pure fun :)
With all due respect to poet, no offense intended.

No comments:

Post a Comment

 
Creative Commons License
This work by http://jaypalthanki.blogspot.com is licensed under a Creative Commons Attribution-Share Alike 2.5 India License.