Tuesday, December 30, 2008

જખનાં મેળામાં ખોવાઈ ગયેલ જૈમિન પાછો મળ્યો ....

સમય : સાંજનાં સાત , તારીખ : ૨૯-૧૨-૨૦૦૮
સ્થળ : જામનગર એસ.ટી. બસ સ્ટેન્ડ.

અગાઉ ફોન પર વાત થઈ હતી, એ પ્રમાણે મહાકાલ રાવણ આવી પહોંચ્યો....
કોલેજ છોડ્યા બાદ જૈમિન સાથેની પ્રથમ મુલાકાત !
નોકરી-ધંધાની અપાર વ્યસ્તતા હોવા છતાં GECBનાં બે જીગરી , સમય કાઢીને રૂબરુ થઈ રહ્યાં હતાં....
"નવરી**ના , કેમ છે ભાઈ !"

છોકરો હજી પણ નુસરત ફતેહઅલી ખાન નાં પ્રભાવ હેઠળ છે .... થોડીજ વારમાંતો તેનું ઘર આવી ગ્યું ! (pappu ki gaadi tez hai)
and what followed was સ્વર્ગ ભુલાવે એવી kathiyawadi hospitality ....
બક્ષીની ભાષામાં કહીએ એમ, ’દીલ ફાડીને’ વાતો કરી .... દુનિયાભરની વાતો, મંદી ની અસરો, દોસ્તારોનાં હાલચાલ , GECBની નોસ્ટાલજીક વાતો>
માંડવીયા સર ક્યું અત્તર વાપરતાં હતાં ?
છેલાભાઈ ક્યાં હશે ? જાલિમ બના ગુજરાતી મોડેલ .... lmao....
ઘણા પરીચિત નામો અમારાં વાણી-વિલાસરૂપી બુલડોઝર નીચે કચડાઈ મર્યા .

and music before departing -
Yesudas , chor-chor  , chandralekha , pyar kabhi na todenge ....
a different monday eve , indeed !

2 comments:

  1. wah jaypal.....mani gaya boss.....nice profile created....

    ReplyDelete
  2. જયપાલ થાનકી

    મારા બ્લોગ પર કોમેન્ટ બદલ થેંક્યુ.ભણતા ત્યારે મારે પોરબંદરમાં મિત્રો હતા, એક તો થાનકી જ હ્તો, ધીરજ થાનકી , તમારે ત્યાંની ખાજલી ખુબ ખાધી છે, આ પોસ્ટમાં કાઠીયાવાડી ભાષા "નવરી**ના" વાંચીને મજા આવી, પોરબંદર / બરડાની યાદો ઘણી છે, જીંદગીનો પહેલો અને હજુ સુધીનો છેલ્લો મુશાયરો ત્યાં માણ્યો હતો અને કાવ્ય પઠન પણ કરેલ . ત્યારે કવિ હતો અને હવે ( માથા વગરનો) ખવી છું. પ્રેફેશનલી હું જે કંઇ છું , મને જે કંઈ ધંધો -ધાપો - લાઇન - પૈસા મળ્ય એ બધા માટે પરોક્ષ રીતે (1988માં)જ્યુપીટર માં કામ કોઇ સાહેબનો આભારી છું એમનું નામ પણ ખબર પણ નથી પરંતુ એમને હંમેશા દિલથી યાદ તો કરુ જ છું તમારા બ્લોગમાં મારી આત્મકથા લખાય જાય એ પહેલા અટકવુ જરૂરી છે ને? ચાલો ઓરકુટ પર તો આપણે ખાસ ન મળી શક્યા પરંતુ અહિં મળતા રહેશું.

    આવજો/

    ReplyDelete

 
Creative Commons License
This work by http://jaypalthanki.blogspot.com is licensed under a Creative Commons Attribution-Share Alike 2.5 India License.