Sunday, April 19, 2009

wordle , meghdoot



વિનાયક રાઝદાનનાં બ્લોગ પર ગીતા , કુરાન તેમજ ત્રણ પોલીટીકલ પાર્ટીના ઈલેક્શન મેનીફેસ્ટોનાં wordle જોયા અને થયું રવિવારની બપોરે wordle થી રમીએ.
wordle (http://www.wordle.net/create) એ ટેગ વાદળ બનાવતું ટુલ છે ; કોઈ ફકરો કે વેબપેજની લિંકનું ઈનપુટ આપવાનું રહે છે અને તે ટુલ આપેલ ટેક્સ્ટનું ટેગ વાદળ બનાવી આપે છે ; વધારે વપરાયેલ શબ્દો ટેગ વાદળમાં વધુ મોટા દેખાશે !

****

મેઘદૂત

રામટેક થી કૈલાસ સુધીનો વાદળનો પ્રવાસ : કાલિદાસની અદભુત રચના !
તેનાં અંગ્રેજી અનુવાદનું ટેગ વાદળ .... 
simile થી ભરપુર આ રચનામાં LIKE શબ્દ વધુ આવે એ સ્વાભાવિક છે.

****

તુમ પુકાર લો
તુમ્હારા ઈન્તઝાર હૈ....
"ખામોશી" ફીલ્મમાં નર્સ રાધા (વહિદા રેહમાન) મેધદૂત સાથે !

No comments:

Post a Comment

 
Creative Commons License
This work by http://jaypalthanki.blogspot.com is licensed under a Creative Commons Attribution-Share Alike 2.5 India License.