Saturday, August 15, 2009

Old ads....


"પ્રભુ પધાર્યા" પુસ્તકમાંથી જાહેરાતોનાં ફોટોગ્રાફ્સ....

**********

RADIANT ELECTRIC & MACHINERY Co.
STOCKISTS OF A.C.D.C. ELECTRIC MOTORS , DYNAMOS , ELECTROLIZERS , MEM STARTERS
&
SWITCH GEARS , LAMPS , CABLES , WELDING SETS & ELECTRODES , ARMATURE WIRES
&
EVERYTHING ELECTRICAL

**********

* અમોએ ચસ્માનાં કાચ બનાવવાનું કારખાનું ખોલ્યું છે. જેથી ચસ્માના કાચ બનાવવા માટે હવે મુંબાઈ મોકલવાની જરૂર રહેતી નથી.

* અમારા કારખાનામાં કમ્પાઉન્ડ, રીમલેશ, બાયફોકલ, સીમેન્ટેડ વિગેરે કાચ તાકીદે બનાવી આપવામાં આવે છે.
રંજનલાલ એમ. શાહ
પાનકોર નાકા......અમદાવાદ

**********

ઝુંપડીમાં અથવા બંગલામાં ગરમી સરખીજ પડે છે
તેથી જ
"રાજમહેલ આઈસ્ક્રીમ્સ"
ગરીબ તવંગર સૌ કોઈ વાપરે છે.
ફોન:૨૧૯૭-કાળુપુર બ્રીજ

**********

4 comments:

  1. ઝુંપડીમાં અથવા બંગલામાં ગરમી સરખીજ પડે છે
    તેથી જ
    "રાજમહેલ આઈસ્ક્રીમ્સ"
    ગરીબ તવંગર સૌ કોઈ વાપરે છે.= વાહ! આ તો ચોટડુક છે, બાય ધ વે ગાંધીધામમાં પણ ગરમી "સરખી" પડે છે તો મોકલાવજો ને પ્રભુ.

    ReplyDelete
  2. 15 ઑગસ્ટ પછી કોઇ પોસ્ટ નથી તો આજે 2જી ઓક્ટૉબર નિમિત્તે લખશો ને?

    ReplyDelete
  3. આ અમદાવાદી જણને અમદાવાદી જાહેરખબરો ગમી. સરસ ભેગું કર્યું છે.

    ReplyDelete
  4. સરસ. ગમ્મતની તો ખરી જ અને જાણકારી કે એક જમાનો કેવો હતો. સમાજના બદલાવનું માપ આવી જૂની જાહેરખબરો પરથી આવી શકે છે.

    ReplyDelete

 
Creative Commons License
This work by http://jaypalthanki.blogspot.com is licensed under a Creative Commons Attribution-Share Alike 2.5 India License.