Thursday, March 18, 2010

Book : દિલાવર પાશા

ગુણવંતરાય આચાર્ય આમુખમાં લખે છે : "સૌરાષ્ટ્રના સાગરનો હું અંધભક્ત છું. એના બાળકો કોઈપણ કોમ, મત, પંથ, સંપ્રદાયનાં હોય તોય હું એનો પ્રશંસક છું".

---- અને હું આ લેખકનાં સર્જનનો પ્રશંસક છું.
વહાણવટનું "જાર્ગન" જાણવા મળે છે - નખતર કોઠો, શેખટો, વો, સાપણ....
દરિયાઈ સાહસકથાઓ, સમુદ્રતટનો વૈભવ, દરિયાલાલનાં એનેક રૂપોનાં વર્ણન....ધણુંબધું છે આ વાર્તાસંગ્રહમાં.

1 comment:

  1. જયપાલભાઈ...
    મજામાં હશો.
    મેં વાંચનનો શોખ વળગ્યો ત્યારે શરૂઆત જ શ્રી ગુણવંતરાયથી જ થઈ હતી. એમની નવલકથાઓ વાંચવાનો આનંદ ભુલાયો નથી.

    ReplyDelete

 
Creative Commons License
This work by http://jaypalthanki.blogspot.com is licensed under a Creative Commons Attribution-Share Alike 2.5 India License.