Wednesday, March 17, 2010

old ads 2 - सर्वोत्तम







































Readers digest પહેલાં હિન્દીમાં પણ આવતું હતું. નામ હતું "सर्वोत्तम" ! ૧૯૯૭ એપ્રિલથી ઓછી વાચકસંખ્યાના કારણે તે હિન્દી પ્રકાશન બંધ કરવામાં આવ્યું હતું. ઘરે જાઉં ત્યારે તે જુના અંકો વાંચવાની મજા પડે છે ; ખાસ કરીને તત્કાલિન જાહેરાતો.
આ તસ્વીરો 80s નાં અંકોની છે.
** liril સાબુની એડમાં મોડેલ કોણ છે ? એની આઈડિયા ?
"एक नए आकर्षक पेक में" !

** air-india : "जहां आपको मिलता है महाराजा जैसा मान".
** nycil તે સમયે glaxo ની બ્રાંડ હતી , "दो डिब्बोमें उपलब्ध-नीला और चंदन सुगंध".
આજે heinz ની છે , અને ચાર "ડબ્બાઓ"માં ઉપલબ્ધ છે !



2 comments:

  1. લિરિલ સાબુની મોડેલનું નામ છે કરેન લ્યુનેલ (Karen Lunel). લિરિલની તે સૌ પહેલી મોડેલ હતી. એ પછી પ્રીતિ ઝિન્ટા અને બીજી મોડેલ્સ આવી, પણ કરેને આ મોડેલિંગ થકી એ જમાનામાં જે ધૂમ મચાવી હતી તેની નિકટ કોઇ પહોંચી શક્યું નહોતું. થોડાં વર્ષો પહેલાં તે એક અકસ્માતનો ભોગ બની હતી ત્યારે એવી અફવા ઊડી હતી કે તેનું મોત થયું છે, પણ તે જીવિત છે. ૨૦૦૯માં ધ ઇકોનોમિક્સ ટાઇમ્સે તેની મુલાકાત પ્રગટ કરી હરી. હાલમાં તે ન્યુઝીલેન્ડમાં રહે છે.

    ReplyDelete

 
Creative Commons License
This work by http://jaypalthanki.blogspot.com is licensed under a Creative Commons Attribution-Share Alike 2.5 India License.