
સ્વર્ણકમલ (ધર્મેન્દ્ર) ~ મહિલા કોલેજમાં સંસ્કૃત વિષય ભણાવતો રસિક વ્યાખ્યાતા
ફુલરેણુ (હેમા માલિની) ~ હંમેશા ગંભીર રહેતી રસાયણશાસ્ત્રની પ્રોફેસર (કોલેજની છોકરીઓ તેનું નામ carbon dioxide પાડ્યું છે :) )
સ્વર્ણકમલને ફુલરેણુમાં શકુન્તલા દેખાય છે , પણ ફુલરેણુને મનાવવી અઘરી છે.
અને સ્વર્ણકમલનાં ભારે પ્રયત્નો પછી આ રસ અને રસાયણનું મિલન શક્ય બને છે.
અંતમાં થોડા રમુજી ગોટાળા ....
તમારો બ્લોગ વાંચતા એવું લાગ્યું કે વિવિધ ફિલ્મો જોવાનો રસ ધરાવો છો. Check-out movie "Sparsh" starring Nassiruddin Shah and Shabana Azmi.
ReplyDelete