ચાબખા વાંચીને મજા પડી ગઈ !
આમાં છેલ્લે પદોનું વિવરણ આપ્યું છે ( જે-તે રચના સાથે તે વાંચવાથી મામલો વધુ ક્લિઅર થાય છે )
"હાલો કીડીબાઈની જાનમાં" - તેમાં કીડી/મકોડો/મોરલો/ખજુરો/પોપટ/ધુવડ/ધોડો/ઊંટ/ઉંદર/દેડકો/વાંદરો એ બધાં રૂપક છે એ પાછળનું વિવરણ વાંચ્યા પછી ખબર પડી.
પહેલાં તો હું તેમને literally જ લેતો હતો !
અર્જુન મોઢવાડિયાના ઉભી લીટીવાળા ઝભ્ભા!
15 years ago
એમ!
ReplyDeleteહુ પણ એમ જ સમજતો હતો, ચાલો હવે વાચવી જ પડશે... ...