**********
RADIANT ELECTRIC & MACHINERY Co.
STOCKISTS OF A.C.D.C. ELECTRIC MOTORS , DYNAMOS , ELECTROLIZERS , MEM STARTERS
&
SWITCH GEARS , LAMPS , CABLES , WELDING SETS & ELECTRODES , ARMATURE WIRES
&
EVERYTHING ELECTRICAL
**********
* અમોએ ચસ્માનાં કાચ બનાવવાનું કારખાનું ખોલ્યું છે. જેથી ચસ્માના કાચ બનાવવા માટે હવે મુંબાઈ મોકલવાની જરૂર રહેતી નથી.
* અમારા કારખાનામાં કમ્પાઉન્ડ, રીમલેશ, બાયફોકલ, સીમેન્ટેડ વિગેરે કાચ તાકીદે બનાવી આપવામાં આવે છે.
રંજનલાલ એમ. શાહ
પાનકોર નાકા......અમદાવાદ
**********
ઝુંપડીમાં અથવા બંગલામાં ગરમી સરખીજ પડે છે
તેથી જ
"રાજમહેલ આઈસ્ક્રીમ્સ"
ગરીબ તવંગર સૌ કોઈ વાપરે છે.
ફોન:૨૧૯૭-કાળુપુર બ્રીજ
**********
ઝુંપડીમાં અથવા બંગલામાં ગરમી સરખીજ પડે છે
ReplyDeleteતેથી જ
"રાજમહેલ આઈસ્ક્રીમ્સ"
ગરીબ તવંગર સૌ કોઈ વાપરે છે.= વાહ! આ તો ચોટડુક છે, બાય ધ વે ગાંધીધામમાં પણ ગરમી "સરખી" પડે છે તો મોકલાવજો ને પ્રભુ.
15 ઑગસ્ટ પછી કોઇ પોસ્ટ નથી તો આજે 2જી ઓક્ટૉબર નિમિત્તે લખશો ને?
ReplyDeleteઆ અમદાવાદી જણને અમદાવાદી જાહેરખબરો ગમી. સરસ ભેગું કર્યું છે.
ReplyDeleteસરસ. ગમ્મતની તો ખરી જ અને જાણકારી કે એક જમાનો કેવો હતો. સમાજના બદલાવનું માપ આવી જૂની જાહેરખબરો પરથી આવી શકે છે.
ReplyDelete