પ્રસિદ્ધ ગાયિકા અનુરાધા (લીલા નાયડુ) સ્વેચ્છાએ એક કર્તવ્યનિષ્ઠ ડોક્ટર , નિર્મલ ચૌધરી (બલરાજ સાહની) સાથે લગ્ન કરે છે. ડોક્ટર ગ્રામ્ય વિસ્તારમાં દર્દીઓ પાછળ વ્યસ્ત રહે છે અને પરિવાર પાછળ પુરતો સમય નથી ફાળવી શકતા......
નિરાશ અનુરાધા - ગીત-સંગીત પ્રત્યેનો લગાવ - ઘર છોડી પાછાં શહેર જવાનો અનુરાધાનો નિર્ણય.
અંતમાં એક વડીલ-અનુભવી ડોક્ટર (નાસિર હુસૈન) નાં આશિર્વચન અને ત્યાગ-સાધના-તપસ્યા નો જયજયકાર.
ઋષિકેશ મુખરજીની ફીલ્મ !
અર્જુન મોઢવાડિયાના ઉભી લીટીવાળા ઝભ્ભા!
15 years ago
No comments:
Post a Comment