Thursday, March 26, 2009

સોમવારની મોર્નીંગ શિફ્ટ

છેલ્લા કેટલાંક દિવસોથી મોર્નીંગ શિફ્ટની બસ પકડવા માટે નીચે ઉતરતાં આ બિલ્લાનાં દર્શન અચુક થાય છે. એક દિ’ થોડો વ્હેલો હતો ; એનો ફોટો પાડી લીધો .સોમવાર બાબતે ગારફીલ્ડ્ અને મારાં વિચારો સરખાં છે !

1 comment:

 
Creative Commons License
This work by http://jaypalthanki.blogspot.com is licensed under a Creative Commons Attribution-Share Alike 2.5 India License.